This post is also available in: English, Hindi

P4Pશાળાનો ત્રિમાસિક અહેવાલ

નોંધ : આ અહેવાલ સપ્ટેમ્બર, ડીસેમ્બર, માર્ચ ના પ્રથમ અઠવાડીયામા ઇ-મેઇલ કરવાનો રહેશે.

અહેવાલનો સમયગાળો (ટીક કરો) તથા વર્ષ :

જુન-ઓગષ્ટ

સપ્ટેમ્બર – નવેમ્બર

ડીસેમ્બર – ફેબ્રુઆરી

(૧) શાળાનુ નામ :
સરનામુ :
તાલુકો – જીલ્લો :
(૨) આચાર્ય નુ નામ :
3 શિક્ષકોની કુલ સંખ્યા :
(૪) વિદ્યાર્થીઓની કુલ સંખ્યા :
(૫) શિક્ષકોના નામ :
(૬) તમામ શિક્ષકો જોડાયા છે ? :
(૭) જો ના, તો તેમનાં નામો :
(૮) ત્રિમાસિક દરમિયાન શિક્ષકો દ્વારા પ્રતિજ્ઞા લીધા તારીખ :
(૯) ત્રિમાસિક દરમિયાન પ્રાર્થનામાં જાહેરાત કર્યા તારીખ :
(૧૦) કેટલા શિક્ષકોએ પ્રતિજ્ઞા લીધી ? :
(૧૧) પ્રતિજ્ઞા ભંગ થવાના કિસ્સામાં વિદ્યાર્થીને સોરી કહેવાનો અનુભવ લખો: :

(૧૨) ત્રિમાસિક દરમિયાન કરેલ વાલી તાલીમ

અ.નં તારીખ તાલીમના વિષય કેટલા વાલી હાજર રહ્યા વાલીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવી
કલાક વક્તા
3

(૧૩) જે શિક્ષકોએ બાળઉછેરના પુસ્તકો વાંચ્યા હોય તેની વિગત

અ.નં શિક્ષકનુ નામ પુસ્તકનુ નામ
3

(૧૪) વિદ્યાર્થીઓમાં અન્ય પ્રતિભાની ખોજ :

અ.નં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલામાં અન્ય પ્રતિભા શોધી

(૧૫) વાલી મુલાકાત :

અ.નં વર્ગ શિક્ષકનું નામ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલા વિદ્યાર્થીઓના ઘરની મુલાકાત લીધી ?

(૧૬) વ્યસન મુક્તિનું કામ :

અ.નં શિક્ષકનું નામ કેટલા વાલીઓને વ્યસન મુકત કર્યા ?

(૧૭) શાળામાં “P4P શાળા” નો ચાર્ટ લગાડવામાં આવ્યો છે ? :