This post is also available in: English, Hindi

P4P બાળ ફિલ્‍મ પ્રોજેકટ

  • P4P એક વિચાર અભિયાન છે જેમાં કોઇ પણ વ્‍યકિત કે સંસ્‍થા જોડાઇ શકે.
  • ફિલ્‍મ સોસાયટી ઓય સુરતના  (FSS)  P4P ના સક્રિય સભ્‍ય છે.
  • તેમનો વિચાર છે કે બાળફિલ્‍મો બનાવી બાળવિકાસમાં ભાગીદાર થઇ બાળકોને પ્રેમ અને આનંદભર્યૂ બાળપણ આપીએ.
  • FSS અને સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિએ MOU કર્યુ છે.
  • FSS દ્વારા ચિલ્‍ડ્રન ફિલ્‍મ સોસાયટી ઓફ ઇન્‍ડીયા પાસેથી બાળફિલ્‍મો મેળવી આપવામાં આવે છે. જેનો ખર્ચ શિક્ષણ સમિતિ આપશે.
  • ફિલ્‍મમાંથી બાળકો લર્નિગ આઉટકમ મેળવી શકે તે માટે FSS શિક્ષકોને તાલીમ આપશે.
  • દરેક શાળાએ વર્ષમાં ૧ર ફિલ્‍મ બતાવવા પ્રયત્‍ન કરવો પરંતુ ઓછામાં ઓછી ૬ ફિલ્‍મો અચૂક બતાવવી.
  • તેનો રીપોર્ટ આ ફોર્મેટમાં FSS ને આપવો.

 

.નં શાળાનું નામ તારીખ દર્શાવેલ ફિલ્‍મ વિદ્યાર્થીઓની સંખ્‍યા શિક્ષકનું નામ
  • વધુમાંવધુ શહેરો તેમા જોડાય
  • ઘણી શાળાઓ ધરાવતા ટ્રસ્ટ તેને અપનાવે.