This post is also available in: English, Hindi

ટ્રેનર્સ ટ્રેનિંગ ગોઠવોઃ

P4Pમાં કામ કરતા લોકોની ક્ષમતા વધારવા તેઓની TOT ( Training of Trainers ) ગોઠવવી જોઇએ.

એક અથવા બે દિવસનો તાલીમ કાર્યક્રમ ગોઠવી શકાય.

એક દિવસમાં ૬ થી ૮ વિષયો આવરી લેવાય.

તાલીમના વિષયો

  • કુટુંબ વ્યવસ્થાની બાળક પર અસર
  • કેફી દ્રવ્યો નુ સેવન
  • ક્રોધ – ગુસ્સો
  • જાતીય શિક્ષણ
  • તણાવ મુક્તિના ઉપાયો
  • તરૂણોનો ઉછેર- માર્ગદર્શન
  • બાળ વર્તન ઘડતર
  • બાળઉછેર દ્વારા સુક્ષ્મસહિંસા નિવારણ
  • બાળઉછેર ની પધ્ધતી
  • બાળક જોડે ગાળેલો સમય
  • બાળકો સાથે સંવાદ
  • બાળકોના ખોરાક અંગે
  • મિડીયાની બાળકો પર અસર
  • મૂલ્યો
  • શાંતી માટે બાળ ઉછેર
  • શાંતી માટે બાળ ઉછેર
  • સર્વાગી વિકાસ – શ્રેષ્ઠન વિકાસ

આ સિવાય ઘણા વિષયો ના પ્રેઝન્ટેસનો વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.

વિષયોનાં પ્રેઝન્ટેનશનો ( link )

કોના માટે આવી તાલીમ ગોઠવવી ?

  1. P4P ટીમના સભ્યોવ માટે
  2. ટીમમાં જોડાવા માંગતા લોકો માટે
  3. તાલીમ આપવાથી ટીમમાં જોડાવાની સંભાવના ઉભી થાય તેમ હોય તેવા લોકો માટે.
  4. ટીમમાં ન જોડાય પણ પોતાની શાળા/ સંસ્થાેમાં શિક્ષકો વાલીઓની તાલીમ કરવા ઇચ્છાઠ ધરાવતા હોય તેવા લોકો માટે
  5. પ્રશિક્ષક તરીકે કામ કરતા લોકો કે જેઓ પોતાના સમય પૈકી કેટલોક સમય વિના મૂલ્યેા P4Pની તાલીમ આપવા માગતા હોય.

નોંધઃ P4P ની તાલીમ પ્રવૃત્તિઓ વિના મૂલ્યેે કરવામાં આવે છે. જેથી ટ્રેનર્સની તાલીમની પણ કોઇ ફી લેવાની રહેશે નહિ. પણ ચા-પાણી, નાસ્તો , ભોજનનો થયો હોય તેટલો જ ખર્ચ લઇ શકાય. કોઇ સંસ્થાીનો હોલ ઉપયોગમાં લેવો તેનો ખર્ચ ન કરવો.

વૈભવ પરીખ 9099010677

Parentingforpeace1@gmail.com