This post is also available in: English, Hindi

P4Pશાળાનો વાર્ષિક અહેવાલ

વાર્ષિક અહેવાલ એપ્રિલ મહિનાના અંતમા ઇ-મેઇલ કરવાનો રહેશે.

સમયગાળો: જુન-એપ્રિલ વર્ષ:

(૧) શાળાનુ નામ :
સરનામુ :
તાલુકો – જીલ્લો :
(૨) આચાર્ય નુ નામ :
(૩) શિક્ષકોની કુલ સંખ્યા :
(૪) વિદ્યાર્થીઓની કુલ સંખ્યા :
(૫) શિક્ષકોના નામ :
(૬) તમામ શિક્ષકો જોડાયા છે ? :
(૭) જો ના, તો તેમનાં નામો :

(૮) વર્ષ દરમિયાન શિક્ષકો દ્વારા પ્રતિજ્ઞા લીધી :

અ.નં તારીખ કુલ કેટલા શિક્ષકો કેટલાએ પ્રતિજ્ઞા લીધી ?

(૯) વર્ષ દરમિયાન પ્રાર્થનામાં જાહેરાત કર્યા તારીખ :

અ.નં તારીખ
3

(૧૦) વર્ષ દરમિયાન કરેલ વાલી તાલીમ :

અ.નં તારીખ તાલીમના વિષય કેટલા વાલી હાજર રહ્યા વાલીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવી
કલાક વક્તા
3

(૧૧) જે શિક્ષકોએ બાળઉછેરના પુસ્તકો વાંચ્યા હોય તેની વિગત

અ.નં શિક્ષકનુ નામ પુસ્તકનુ નામ

(૧૨) વિદ્યાર્થીઓમાં અન્ય પ્રતિભાની ખોજ :

અ.નં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલામાં અન્ય પ્રતિભા શોધી?

(૧૩) વાલી મુલાકાત :

અ.નં વર્ગ શિક્ષકનું નામ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલા વિદ્યાર્થીઓના ઘરની મુલાકાત લીધી ?

(૧૪) વ્યસન મુક્તિનું કામ :

અ.નં શિક્ષકનું નામ કેટલા વાલીઓને વ્યસન મુકત કર્યા ?

(૧૫) શાળામાં “P4P શાળા” નો ચાર્ટ લગાડવામાં આવ્યો છે ? :