This post is also available in: English, Hindi
બાલભવન :
- બાલભવન બાળકો તથા મા-બાપ શિક્ષકો માટે મહત્વનું Centre of excellence બની શકે.
- સુરતમાં બાલભવન શરુ કરવાની કાર્યવાહી ચાલુ છે.
- P4P ટીમે પોતાના શહેરમાં બાલભવન શરૂ કરવા પ્રયાસો કરવા જોઇએ.
- આ અંગેનુ માર્ગદર્શન શ્રી સુનિલભાઇ જૈન (9374712867) પાસેથી મળશે.